← ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યGujarati Grammar & Literature
ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય · આ ટોપિકમાં 25 પ્રશ્નોGujarati Grammar & Literature · 25 questions in this topic

છંદ: પ્રશ્નો અને જવાબોChhand (Metre): questions and answers

GPSC, GSSSB, તલાટી અને ગુજરાત પોલીસ પરીક્ષા માટે 10 ફ્રી પ્રશ્નો, દરેકનો જવાબ અને ગુજરાતી + English સમજૂતી સાથે.10 free practice questions for GPSC, GSSSB, Talati and Gujarat Police exams, each with the answer and a Gujarati + English explanation.

  1. 1. હરિગીત છંદની એક પંક્તિમાં કેટલી માત્રા હોય છે?How many matras are there in one line of Harigit?

    • A2828
    • B2424
    • C3737
    • D1616
    જવાબ જુઓShow answer

    જવાબ:Answer: (A) 2828

    હરિગીત માત્રામેળ છંદ છે, તેની એક પંક્તિમાં 28 માત્રા હોય છે.Harigit is a matra metre with 28 matras a line.

  2. 2. ઝૂલણા છંદની એક પંક્તિમાં કેટલી માત્રા હોય છે?How many matras does one line of Jhulana have?

    • A3737
    • B2828
    • C3232
    • D2424
    જવાબ જુઓShow answer

    જવાબ:Answer: (A) 3737

    ઝૂલણા: 37 માત્રા (7 વાર "ગાલગા" + ગા).Jhulana: 37 matras a line.

  3. 3. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં મોટે ભાગે કયા છંદમાં રચાયાં છે?In which metre are most of Narsinh Mehta's prabhatiyan composed?

    • Aઝૂલણાઝૂલણા
    • Bશિખરિણીશિખરિણી
    • Cમંદાક્રાન્તામંદાક્રાન્તા
    • Dઅનુષ્ટુપઅનુષ્ટુપ
    જવાબ જુઓShow answer

    જવાબ:Answer: (A) ઝૂલણાઝૂલણા

    પ્રભાતિયાં ઝૂલણા છંદમાં છે; ઝૂલણાની પંક્તિમાં 37 માત્રા હોય છે.The prabhatiyan are in Jhulana, a 37-matra metre.

  4. 4. "જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની" પંક્તિનો છંદ ઓળખાવો.Identify the metre of "જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની".

    • Aહરિગીતહરિગીત
    • Bદોહરોદોહરો
    • Cશિખરિણીશિખરિણી
    • Dઝૂલણાઝૂલણા
    જવાબ જુઓShow answer

    જવાબ:Answer: (A) હરિગીતહરિગીત

    માત્રા ગણતાં 14 + 14 = 28 થાય છે, તેથી હરિગીત (કલાપીની પંક્તિ).It counts 14 + 14 = 28 matras: Harigit (a line by Kalapi).

  5. 5. 17 અક્ષર અને 'જ સ જ સ ય લ ગા' બંધારણ ધરાવતો છંદ કયો છે?Identify the Chhand: 17 letters with Gana sequence 'જ સ જ સ ય લ ગા'

    • Aહરિણીહરિણી
    • Bશિખરિણીશિખરિણી
    • Cમંદાક્રાંતામંદાક્રાંતા
    • Dપૃથ્વીપૃથ્વી
    જવાબ જુઓShow answer

    જવાબ:Answer: (D) પૃથ્વીપૃથ્વી

    જ સ જ સ ય લ ગા એ પૃથ્વી છંદનું ગણબંધારણ છે.17 અક્ષર અને 'જ સ જ સ ય લ ગા' ગણ બંધારણ પૃથ્વી છંદનું છે (યતિ 8મા અક્ષરે).

  6. 6. ઇન્દ્રવજ્રા અને ઉપેન્દ્રવજ્રાના મિશ્રણથી બનતો છંદ કયો?Which metre is formed by mixing Indravajra and Upendravajra lines?

    • Aઉપજાતિઉપજાતિ
    • Bવસંતતિલકાવસંતતિલકા
    • Cઅનુષ્ટુપઅનુષ્ટુપ
    • Dમાલિનીમાલિની
    જવાબ જુઓShow answer

    જવાબ:Answer: (A) ઉપજાતિઉપજાતિ

    ઇન્દ્રવજ્રા (તતજગાગા) અને ઉપેન્દ્રવજ્રા (જતજગાગા)નું મિશ્રણ ઉપજાતિ કહેવાય.Indravajra + Upendravajra lines together make Upajati.

  7. 7. શાર્દૂલવિક્રીડિત છંદની એક પંક્તિમાં કેટલા અક્ષર હોય છે?How many syllables are there in one line of Shardulvikridit?

    • A1919
    • B1717
    • C2121
    • D1515
    જવાબ જુઓShow answer

    જવાબ:Answer: (A) 1919

    શાર્દૂલવિક્રીડિત: મસજસતતગા, 19 અક્ષર, યતિ બારમા અક્ષરે.Shardulvikridit: ma-sa-ja-sa-ta-ta-ga, 19 syllables, pause after the 12th.

  8. 8. "જસજસયલગા" બંધારણ કયા છંદનું છે?The pattern "ja-sa-ja-sa-ya-la-ga" belongs to which metre?

    • Aપૃથ્વીપૃથ્વી
    • Bશિખરિણીશિખરિણી
    • Cવસંતતિલકાવસંતતિલકા
    • Dસ્રગ્ધરાસ્રગ્ધરા
    જવાબ જુઓShow answer

    જવાબ:Answer: (A) પૃથ્વીપૃથ્વી

    પૃથ્વી: જસજસયલગા, 17 અક્ષર, યતિ આઠમા અક્ષરે.Prithvi: ja-sa-ja-sa-ya-la-ga, 17 syllables, pause after the 8th.

  9. 9. 19 અક્ષર અને 'મ સ જ સ ત ત ગા' બંધારણ ધરાવતો છંદ કયો છે?Identify the Chhand: 19 letters with Gana sequence 'મ સ જ સ ત ત ગા'

    • Aશિખરિણીશિખરિણી
    • Bસ્રગ્ધરાસ્રગ્ધરા
    • Cમંદાક્રાંતામંદાક્રાંતા
    • Dશાર્દૂલવિક્રીડિતશાર્દૂલવિક્રીડિત
    જવાબ જુઓShow answer

    જવાબ:Answer: (D) શાર્દૂલવિક્રીડિતશાર્દૂલવિક્રીડિત

    19 અક્ષરનું ગણબંધારણ 'મ સ જ સ ત ત ગા' એ શાર્દૂલવિક્રીડિત છંદનું છે.19 અક્ષર અને 'મ સ જ સ ત ત ગા' ગણ બંધારણ શાર્દૂલવિક્રીડિત છંદનું લક્ષણ છે (યતિ 12મા અક્ષરે).

  10. 10. મંદાક્રાન્તા છંદનું બંધારણ કયું છે?What is the pattern of the Mandakranta metre?

    • Aમભનતતગાગામભનતતગાગા
    • Bયમનસભલગાયમનસભલગા
    • Cજસજસયલગાજસજસયલગા
    • Dનનમયયનનમયય
    જવાબ જુઓShow answer

    જવાબ:Answer: (A) મભનતતગાગામભનતતગાગા

    મંદાક્રાન્તા: મભનતતગાગા, 17 અક્ષર, યતિ ચોથા અને દસમા અક્ષરે.Mandakranta: ma-bha-na-ta-ta-ga-ga, 17 syllables, pauses after the 4th and 10th.

છંદ ના વધુ 2 સેટ2 more sets of Chhand (Metre)

પ્રેક્ટિસમાં દરેક પ્રશ્ન પછી તરત જવાબ મળે છે. ફુલ મોક ટેસ્ટમાં અસલી પરીક્ષા જેવો સમય હોય છે.Practice gives the answer right after each question. Full mock tests time you like the real exam.