Simplification: પ્રશ્નો અને જવાબોSimplification: questions and answers
GPSC, GSSSB, તલાટી અને ગુજરાત પોલીસ પરીક્ષા માટે 10 ફ્રી પ્રશ્નો, દરેકનો જવાબ અને ગુજરાતી + English સમજૂતી સાથે.10 free practice questions for GPSC, GSSSB, Talati and Gujarat Police exams, each with the answer and a Gujarati + English explanation.
1. જો x + 1/x = 4 હોય, તો x² + 1/x² ની કિંમત શોધો:If x + 1/x = 4, then find the value of x² + 1/x²:
- A1818
- B1616
- C1414
- D1212
જવાબ જુઓShow answer
જવાબ:Answer: (C) 1414
x^2 + 1/x^2 = 4^2 - 2 = 16 - 2 = 14.x^2 + 1/x^2 = (x + 1/x)^2 - 2 = 4^2 - 2 = 16 - 2 = 14.
2. જો √(3x + 1) = 5 હોય, તો x ની કિંમત શોધો:Find the value of x if: √(3x + 1) = 5
- A88
- B77
- C99
- D66
જવાબ જુઓShow answer
જવાબ:Answer: (A) 88
બંને બાજુ વર્ગ કરતાં: 3x + 1 = 25 => 3x = 24 => x = 8.Squaring both sides: 3x + 1 = 25 => 3x = 24 => x = 8.
3. જો (a - b) = 3 અને a² + b² = 29 હોય, તો ab ની કિંમત શોધો:If (a - b) = 3 and a² + b² = 29, find the value of ab:
- A1515
- B1212
- C88
- D1010
જવાબ જુઓShow answer
જવાબ:Answer: (D) 1010
(a - b)^2 = a^2 + b^2 - 2ab => 9 = 29 - 2ab => ab = 10.(a - b)^2 = a^2 + b^2 - 2ab => 9 = 29 - 2ab => 2ab = 20 => ab = 10.
4. ભાગુસબા (BODMAS) ના નિયમ મુજબ સાદુરૂપ આપો: ૧૮ + ૧૨ ÷ ૪ - ૩ × ૨ = ?Simplify the mathematical expression using BODMAS: 18 + 12 ÷ 4 - 3 × 2 = ?
- A૯9
- B૧૫15
- C૨૧21
- D૨૭27
જવાબ જુઓShow answer
જવાબ:Answer: (B) ૧૫15
ભાગુસબા મુજબ: પ્રથમ ભાગાકાર ૧૨ ÷ ૪ = ૩; પછી ગુણાકાર ૩ × ૨ = ૬. હવે સરવાળો-બાદબાકી: ૧૮ + ૩ - ૬ = ૨૧ - ૬ = ૧૫.Division first: 12 ÷ 4 = 3. Multiplication: 3 × 2 = 6. Expression becomes: 18 + 3 - 6 = 21 - 6 = 15.
5. સરળ બનાવો: √(256) + ³√(729) − √(144)Simplify: √(256) + ³√(729) − √(144)
- A1313
- B1515
- C1717
- D1919
જવાબ જુઓShow answer
જવાબ:Answer: (A) 1313
√256 = 16, ³√729 = 9, √144 = 12. પરિણામ = 16 + 9 − 12 = 13.√256 = 16, ³√729 = 9, √144 = 12. Result = 16 + 9 − 12 = 13.
6. (18)² + √289 + (4)³ − (9)² + 25 નું મૂલ્ય કેટલું થશે?Find the value of (18)² + √289 + (4)³ − (9)² + 25.
- A347347
- B351351
- C403403
- Dદર્શાવેલ પૈકી કોઈ નહીંNone of these
જવાબ જુઓShow answer
જવાબ:Answer: (D) દર્શાવેલ પૈકી કોઈ નહીંNone of these
324 + 17 + 64 − 81 + 25 = 349.324 + 17 + 64 − 81 + 25 = 349.
7. (16)² + √225 + (5)³ − (8)² + 38 નું મૂલ્ય કેટલું થશે?Find the value of (16)² + √225 + (5)³ − (8)² + 38.
- A372372
- B368368
- C370370
- Dદર્શાવેલ પૈકી કોઈ નહીંNone of these
જવાબ જુઓShow answer
જવાબ:Answer: (C) 370370
256 + 15 + 125 − 64 + 38 = 370.256 + 15 + 125 − 64 + 38 = 370.
8. (14)² + √576 + (6)³ − (12)² + 55 નું મૂલ્ય કેટલું થશે?Find the value of (14)² + √576 + (6)³ − (12)² + 55.
- A345345
- B349349
- C347347
- Dદર્શાવેલ પૈકી કોઈ નહીંNone of these
જવાબ જુઓShow answer
જવાબ:Answer: (C) 347347
196 + 24 + 216 − 144 + 55 = 347.196 + 24 + 216 − 144 + 55 = 347.
9. કિંમત શોધો: 48 - 12 × 3 + 9 ÷ 3Evaluate: 48 - 12 × 3 + 9 ÷ 3
- A1515
- B1212
- C1818
- D2121
જવાબ જુઓShow answer
જવાબ:Answer: (A) 1515
48 - 36 + 3 = 15.48 - 36 + 3 = 12 + 3 = 15.
10. કિંમત શોધો: √(72 + √(72 + √(72 + ... ∞)))Find the value of: √(72 + √(72 + √(72 + ... ∞)))
- A66
- B88
- C1212
- D99
જવાબ જુઓShow answer
જવાબ:Answer: (D) 99
72 ના ક્રમિક અવયવ 9 × 8 થાય છે. '+' ચિહ્ન હોવાથી મોટો અવયવ 9 જવાબ બને છે.For √(n + √(n + ...)), factorize n into consecutive integers: 72 = 9 × 8. For '+' sign, the answer is the larger integer, 9.
Simplification ના વધુ 2 સેટ2 more sets of Simplification
પ્રેક્ટિસમાં દરેક પ્રશ્ન પછી તરત જવાબ મળે છે. ફુલ મોક ટેસ્ટમાં અસલી પરીક્ષા જેવો સમય હોય છે.Practice gives the answer right after each question. Full mock tests time you like the real exam.